Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મેકિસકો સીમાથી અમેરિકામાં પ્રવેશ કરવાને લઇ ર ભારતીયોની ધરપકડ

અમેરિકા-મેકિસકોની સીમા પર ગેરકાયદે અમેરિકામા ઘૂસવાની કોશિષ કરવાને લઇ  ર ભારતીયોની અટકાયત કરવામા આવી છે. અધિકારીઓએ બતાવ્યું કે બંનેએ  દુરદરાજ વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે બનેલ તકનીકનો ઉપયોગ કરી ખુદને બચાવવા માટે મદદ માગી હતી. પરંતુુ રેકોર્ડ ચેક કરવા પર સચ્ચાઇનો ખ્યાલ આવ્યો.

(10:00 pm IST)