Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

નાસાની મહિલા અવકાશ યાત્રી ક્રિસ્ટીના અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેનારી મહિલા બનશે

વોશિંગ્ટનઃ નાસાની અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતેના મિશનની અવધિમાં ૧૧ મહિના જેટલો વધારો કરવામાં આવ્યો છે જેથી ક્રિસ્ટી સૌથી વધારે સમય આઈએસએસમાં વિતાવનારી પ્રથમ મહિલા બનશે.

(3:30 pm IST)
  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST