Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઉત્તર કોરિયા પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને ઉતાવળ નહીં કરે: ટ્રંપ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું છે કે તે ઉત્તર કોરિયાના પૂર્વ પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને હવે ઉતાવળ નહીં કરે કારણ કે તેને કોઈ પરમાણુ પરીક્ષણ કર્યું નથી.ટ્રંપે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેને હજુ સુધી કોઈ સમય નિર્ધારિત કર્યો નથી અને તે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માંગતા નથી કારણ કે હજુ સુધી તેને કોઈ પરીક્ષણ કર્યું નથી.

(5:58 pm IST)