Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મેક્સિકોમાં ભૂકંપના ઝોરદાર ઝાટકા

નવી દિલ્હી: કેલિફોર્નિયાની ખાડીમાં ભૂકંપના જોરદાર ઝાટકા મહેસુસ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મેક્સિકોમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાન-માલ ના નુક્શાનની ખબર નથી આવી.ભૂકંપનું કેન્દ્ર બાજા કેલિફોર્નિયા ssરાજ્યના લોરેટો શહેરથી 77 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ વિસ્તાર હતું.

(7:14 pm IST)