Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

નીદરલેન્ડમાં સાયકલને લઈને હવામાં ઉડતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લાખોની સંખ્યામાં લોકોએ પસંદ કર્યો છે અને સાથો સાથ શેયર પણ કર્યો છે વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે નીદરલેન્ડના હેંગ શહેરમાં એક વ્યક્તિ સાયકલ પર 140ની હવાની ઝડપથી ઉડી રહ્યો છે અને અંતમાં તે નીચે પડે છે.વાવાઝોડાના કારણે આ વ્યક્તિ સાયકલની સાથે હવામાં ઉડી જાય છે જો રસ્તા પર રેલિંગ ન હોત તો તે ગંભીર રીતે ઘાયલ થઇ જાત.

(7:13 pm IST)