Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોમાં પ્રથમ વખત યુએસ - ભારત પણ સામેલઃ આરએસએફ

 ગેર સરકારી સંસ્થા રિપોર્ટસ વિધાઉટ બોર્ડસ(આરએસએફ) ની પ્રેસ ફ્રીડમ યાદી ર૦૧૮ પ્રમાણે પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોની યાદીમાં પ્રથમ વખત અમેરીકાને સામેલ કર્યુ છે. આરએસએફના જણાવ્યા પ્રમાણે પત્રકારો માટે સૌથી ખતરનાક દેશ અફઘાનિસ્તાન છે. જયારે આ સૂચિમા સિરીયા-મેકિસકો અને ભારત પણ સામેલ છે.  ર૦૧૮માં દુનિયાભરમાં ઓછામાં ઓછા ૬૩ પત્રકાર માર્યા ગયેલા.

(9:57 pm IST)