Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સોમાલિયામાં અમેરિકી સેનાએ અલસબાબના 8 આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હી: અમેરિકા સેનાએ સત્તાવાર જાહેર કર્યું કે સોમાલિયામાં અલસબાબના 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે.આ હવાઈ હુમલો સોમાલિયાના ટિખનાઓથી અંદાજે 48 કિલોમીટર દૂર કરવામાં આવ્યો છે અમેરિકી સેના દ્વારા અલસબાબના અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.સોમાલિયાના રક્ષા મંત્રી મહોમ્મ્દ અલી ખાંગાએ મીડિયાને જણાવ્યું કે દેશમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે હજુ વધારે અમેરિકી ડ્રોન હુમલા થવા જોઈએ.

(8:20 pm IST)