Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈકલ પેન્સનો ઈઝરાઈલ અને ઇજિપ્તનો પ્રવાસ રદ

નવી દિલ્હી: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈકલ પેન્સનો ઈઝરાઈલ અને ઇજિપ્તનો પ્રવાસ આવતા મહિના સુધી લંબાવવામાં આવ્યો છે.પેન્સ આ પ્રવાસ મંગળવારનાજ કરવાના હતા પરંતુ અંગત કારણોસર આ પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.પેન્સ હવે 14 જાન્યુઆરીના રોજ ઇજિપ્ત તથા ઈઝરાઈલ સહીત અન્ય દેશોના પ્રવાસ કરશે તેવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.

(8:19 pm IST)