Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

યમનમાં હવાઈ હુમલાં એકજ પરિવારના દસ મોતને ભેટ્યા

નવી દિલ્હી: યમનમાં સાઉદી અરબની આગેવાની હેઠળ ગઠબંધન સેનાએ કરેલ હવાઈ હુમલામાં એકજ પરિવારના દસ લોકો મોતને ભેટ્યા જેમાં 8 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર આ દસ લોકો યમનની રાજધાની સાનાથી લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરિરહ્યા હતા ત્યારે તેમના વાહનને નિશાન બનાવવામાં આવ્યું.આ હવાઈ હુમલાની વધુ તપાસ ચાલી રહી છે.

(8:19 pm IST)