Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ફોટા, સંદેશા અને GIF ફાઇલોને પ્રદર્શિત કરવા માટે આવી ગયું છે સ્માર્ટ બટન 'બીમ'

ન્યુયોર્ક : અમેરિકન સ્ટાર્ટઅપ કંપની બીમ ઓથેન્ટિકએ ₹ 6,350 મૂલ્યનું સ્માર્ટ બટન 'બીમ' બનાવ્યું છે, જેમાં કોઈ સંદેશ, ફોટો અને GIF ફાઇલ દેખાડી શકાશે.. આ માટે, એમોલેડ સ્ક્રીન સાથેના આ બટનને બ્લુટુથ મારફત સ્માર્ટફોન એપ્લિકેશન 'બીમ ઓથેન્ટિક' સાથે જોસવું પડશે. બીજીબાજુ, કોઈ કટોકટીના સમયે, કોઈ સંદેશો કે પોતાનું લોકેશન બીજા વ્યક્તિને મોકલવા માટે આમાં 'પેનિક' મોડ પણ છે.

(4:03 pm IST)