Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

૨૦૧૫માં કેનેડાવાસીઓએ ૨૯૮ ટન ગાંજાનું સેવન કર્યું

કેનેડામાં થયેલ અભ્યાસ અનુસાર, ૨૦૧૫માં કેનેડાવાસીઓએ અંદાજીત રૂા.૨૪૫-૩૧૦ અબજ મુલ્યના ૬૯૭.૫ ટન ગાંજાનું સેવન કર્યું : કેનેડામાં સ્વાસ્થ્ય સેવા માટે ગાંજાનો ઉપયોગ કરવાની કાયદાકીય રીતે મંજુરી છે : કેનેડામાં ગાંજાના સેવનને સંપૂર્ણ  કાનૂની માન્યતા મળતા તેનું વેંચાણ એક વર્ષમાં રૂા.૪૩૫ અબજ સુધી પહોંચી શકે છે

(11:59 am IST)