Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જર્મનીમાં બે નાના વિમાન અથડાયા: એક પાયલોટનું મોત: 1 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમ જર્મનીમાં ઉતરી રાઈન વેસ્ટેલિયામાં રવિવારના રોજ એરપોર્ટ નજીક ઉડાન ભરવાના સમયે બે નાના વિમાનો અથડાઈ જવાની ઘટના બનતા એક પાયલોટનું મોત નીપજ્યું છે જર્મન પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી રૈન વેસ્ટેલિયામાં એરપોર્ટ નજીક ઉડાન ભરવાના સમયે બે વિમાન સામસામે અથડાઈ ગયા હતા જેમાં એક પાયલોટનું મોત નીપજ્યું છે જયારે અને બીજા પાયલોટને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ વિમાનો ટકરાવ પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું નથી.

(6:08 pm IST)