Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ચીને આયત પર પ્રતિબંધ લગાવ્યા પછી જાપાનમાં પ્લાસ્ટીકમાં કચરાના ઢગલા થયા

જાપાનના પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચીન દ્વારા વિદેશો પાસેથી કચરો આયાત ન કરવાનો નીર્ણય કર્યા પછી જાપાનની અંદર પ્લાસ્ટીકના કચરાના ઢગલા થઇ ગયા છે. એક સર્ર્વેક્ષણ મુજબ જમા થયેલ પ્લાસ્ટિકના કચરાનું કયારેક કયારેક સ્વચ્છતાના માપદંડોને પાર કરી જઇ રહયા છે. પ્રતિબંધ પહેલા જાપાન દર વર્ષે ૧પ લાખ ટન પ્લાસ્ટીક કચરાની નીકાસ કરતું હતુ.                

(12:11 am IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST