Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મને નથી લાગતુ મારા પતિ જીવિત હોય પૂર્વ ઇંટરપોલ પ્રમુખ મેંગની પત્ની

ચીન દ્વારા અટકાયતમાં  રહેલ ઇન્ટરપોલના પૂર્વ અધ્યક્ષ મેંગ હોન્ગવીીની પત્ની ગ્રેસ એ બી.બી.સી. ને કહ્યુ કે એમને નથી લાગતું કે એમના પતિ જીવીત હોય. એમણે કહ્યુ તે લોકો બેરહમ છે. આનો અર્થ છે કે તેઓ કંઇપણ કરી શકે છે. ચીનનું  કહેવું છે કે  હોન્ગવી પર લાંચ લેવાનો આરોપની તપાસ ચાલી રહી છે.

(12:10 am IST)
  • અમદાવાદના વેજલપુરમાં બાળકી સાથે દુષ્કર્મ : અમદાવાદમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલે વેજલપુર પોલીસે આરોપી ફરહાન નુર મહંમદની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરીઃ પાડોશીએ ઘરમા બાળકીને રમવા બોલાવીને આચર્યું દુષ્કર્મ access_time 3:54 pm IST

  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST