Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ચીન હવે આકાશમાં આર્ટિફિશિયલ ચંદ્ર મોકલશે

નવી દિલ્હી: ચીન વિજ્ઞાન ક્ષેત્રમાં એવું કરવા જઈ રહ્યું છે જેના વિષે જાણીને કદાચ સહુ કોઈને અચરજ લાગી જાય ચીન 2022 સુધીમાં પોતાના ત્રણ આર્ટિફિશિયલ ચંદ્ર લોન્ચ કરશે આ આર્ટિફિશિયલ ચાંદ કાચ જેવા હશે અને સૂર્યની રોશનીના રિપ્લેક્શનથી રોશની આપશે આ 3 ચંદ્રને 360 ડિગ્રીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જે 24 કલાક સુધી રોશની આપશે તેવું જાણવામાં આવી રહ્યું છે.એક માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે તેની રોશની એટલી બધી હશે કે શરીની લાઈટની પણ જરૂર પડશે નહીં.

(5:20 pm IST)