Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સામે આવી કેનેડાના પીએમની બ્રાઉનફેસ મેક અપ વાળી જૂની તસ્વીરઃ

        કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ૧૮ વર્ષ પહેલા શિક્ષક રહેલ એક સ્કુલની અરેબિયન નાઇટસ થીમ પાર્ટીમાં બ્રાઉનફેસ મેક અપ કરવાને લઇ માફી માંગી છે.

         એમણે પોતાના કૃત્યને નસ્લભેદી ઠરાવતા કહ્યું કે મને ખુબ જ દુઃખ છે કે મે આવુ કર્યુ. ટાઇમ મેગેજીનમા છપાયેલ ટ્ુડોની તસ્વીરમાં એમનો ચહેરા અને હાથ પર બ્રાઉન મેકઅપ હતો.

(11:29 pm IST)