Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ચીન ખરેખર આ સદી પર એક ધબ્બોઃ માનવાધિકાર ઉલ્લ઼ઘનો ને લઇ યુએસ વિદેશમંત્રીની ટીપ્પણી

     અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓએ નસ્લીય અન ધાર્મીક અલ્પસંખ્યકોની સામે માનવાધિકાર ઉલ્લંઘનોને લઇ કહ્યું છે કે ચીન વર્તમાન સમયમાં સૌથી ખરાબ માનવાધિકાર સંકટવાળા દેશોમાંથી એક છે.

     એમણે કહ્યું ચીન ખરેખર આ સદી પર એક ધબ્બો છે. ચીનમાં ચીની કોમ્યેનીસ્ટ પાર્ટી ચીની લોકો અને એના અંતર્ગત પર નિયંત્રણ કાયમ કરવા માગે છે.

(11:23 pm IST)