Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

આ બીજી દુનિયાનો કોઈ જીવ છે કે પછી સ્પાઈડર મેન?....સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક જીવે અફડાતફડી મચાવી દીધી છે આ મકડીના રંગ રૂપે સહુ કોઈને અચરજમાં મૂકી દીધા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ જીવનો ચહેરો  માનવી જેવો છે જેને લોકો બીજી દુનિયાનું જીવ બતાવી રહ્યા છે આ અજીબોગરીબ જીવ હુનાન પ્રાંતમાં જોવા મળી રહ્યો છે.

(5:38 pm IST)