Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઓસ્ટ્રેલિયામાં જર્મનીની સીમા નજીક વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા 3ના મોત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં શુક્રવારના રોજ એક મોટું વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું છે જર્મનીની સીમાની નજીક 3 લોકોના પ્લેનમાં ક્રેશ થઇ જવાના કારણે મોત નિપજ્યા છે ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જર્મનીની સીમા નજીક પહાડી વિસ્તારમાં આ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું છે આ ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે અને હજુ સુધી તેમની ઓળખાણ કરવામાં આવી નથી.

(5:36 pm IST)