Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મલેશિયામાં આતંકવાદ સાથે સંબંધ રાખવાની આશંકામાં બેની ધરપકડ

નવી દિલ્હી: મલેશિયાના સુલતાન મુહમ્મદ વી અને પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મ્દને જાનથી મારી નખવાની કહેવાતી ધમકી આપનાર વ્યક્તિ સહીત સાત લોકોને પોલીસે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધ રાખવાની આશંકામાં ધરપકડ કરી છે.પોલીસે આજ રોજ આ વાતની જાણકારી આપી છે.ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં જાન્યુઆરી 2016માં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સંબંધિત એક બંદૂકધારી ધારીના હુમલા પછી હાઈ  એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

 

(6:12 pm IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST