Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઇથિયોપિયા વિમાન ક્રેશ પછી બોઇંગને મળ્યો ૭૩૭ મેકસ વિમાનોનો પ્રથમ ઓર્ડર

બ્રિટીશ એરવેજએ અમેરીકી વિમાનન નિર્માતા કંપની બોઇંગને ૭૩૭ મેકસ મોડલના ર૦૦ વિમાન ખરીદવાની જાહેરાત કરી છે.

માર્ચમા  ઇથિયોપિયા એરલાઇન્સના વિમાન ક્રેશ થયા પછી  બોઇંગને આ વિમાન માટે પ્રથમ ઓર્ડર મળેલ છે.

દુર્ઘટના પછી બોઇંગ આ વિમાનના સોફટવેરની ગરબડી સુધારવા  માટે કામ કરી રહી છે. આ વિમાનમાં સીએફએમ લીપ ઇંજન લગાવવામા આવશે.

(11:47 pm IST)