Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સૌરમંડળમાં ગ્રહોમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ: નાસાનો દાવો

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રમામાં સૂર્યના પ્રાચીન રહસ્યોનું સુરાગ મળી આવી શકે છે જીવનના વિકાસને સમજવામાં તે મદદગાર સાબિત થઇ શકે છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોની ટીમમાં એક ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે લગભગ ચાર અરબ વર્ષ પહેલા સૌરમંડળમાં ઘણા ગ્રહોના રિએક્શનના કારણે વિસ્ફોટ થયા હતા અને તેના કારણોસર તીવ્ર વિકિર્ણ અને અત્યાધિક ઉર્જા નીકળી હતી.

(6:06 pm IST)