Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

માલીમાં મોટર સાયકલ પર આવેલ આતંકવાદીઓએ ગોળીઓનો વરસાદ કર્યો: 40 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: આફ્રિકી દેશ માલીમાં 2જાતીય ડોગોન ગામ પર હુમલો કરીને આતંકવાદીઓએ 40થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ વિસ્તારમાં આતંકવાદીઓએ મોટર સાયકલ પર આવીને ગોળીઓનો વરસાદ કર્યો હતો અને આ દુર્ઘટનામાં 40થી વધુ લોકો મોતને ભેટ્યા છે તેમજ 100થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:04 pm IST)