Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમેરિકા અને ચીન વચ્ચે સંબંધ સુધરશે

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોલેન્ડ ટ્રંપ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારના રોજ ટેલિફોન પર વાતચીત કરીને બને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની દિશામાં પગલું ભરવાની સહમતી જતાવી છે. ટ્રંપે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં જાપાનના ઓસાકા શહેરમાં થનાર 20 સંમેલન દરમ્યાન જિનપિંગ સાથે મુલાકાત અને તેની સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે વાત કરવાની રાહ છે.

(6:02 pm IST)