Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ચીનના દક્ષિણી-પશ્ચિમી યુનાન પ્રાંતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેના કારણોસર ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે 24  લોકોને ગમ્ભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

         અધિકારીઓએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બચાવ અને રાહત દળના સભ્યોને ભૂકંપના સ્થાન પર મોકલવામાં આવ્યા છે  જેમાં તે લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભૂકંપના ઝટકા સોમવારના રોજ રાત્રીના નવ  વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:22 pm IST)