Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ફ્રાંસમાં ફરી નેન્ટ્સ દ્વીપ પર વિશાલ રોબો હાથી પર્યટકોનું મનોરંજન કરશે

નવી દિલ્હી: ફ્રાન્સના પ્રસિદ્ધ નેન્ટસ દ્વીપ પર વિશાળ રાબો હાથી પર્યટકોનું મનોરંજન અને સ્વાગત કરવા ફરી એક વાર પાછો ફર્યો છે. તે પર્યટકો પર પાણીનો ફુવારો ઉડાડવાની સાથે સાથે અપીલ હાથીની જેમ અવાજ કરે છે.

           રોબો હાથીને હાઈડ્રોલીક મશીનના માધ્યમથી માણસો દ્વારા ચલાવાય છે. તેમાં ઉપરની તરફ એક છત અને તેમાં બેસવાની જગ્યા છે. 11 મેના રોજ પર્યટક ફરીથી સૂર્યપ્રકાશ અને મોસમની મજા લેતા નજરે પડે છે.

(6:19 pm IST)