Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ચીને દક્ષિણ ચીન સાગરમાં બમવર્ષક વિમાન ઉતારતા અમેરિકા ગુસ્સે થયું

નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગરમાં લડાકુ વિમાનો H-6K બમવર્ષકોની આ તૈયારીથી  અમેરિકાને ગુસ્સો આવ્યો છે ચીનની વાયુસેનાએ જણાવ્યું છે કે H-6K ના બમવર્ષક વષિત તેના ઘણા નવા લડાકુ વિમાનો હાલમાં સંસાધનોથી ભરપૂર દક્ષિણ ચીન સાગરના એક દ્વીપ પર ઉડાન ભરવાની અને ઉતારવાની ટ્રેનિંગ લઇ રહ્યા છે સૈન્ય મામલે જાણકાર વાંગ મિંલિયાંગે જણાવ્યું છે કે બમવર્ષક વિમાનોના ઉડાન ભરવાની અને ઉતારવાની આ ટ્રેનિંગને લઈને સમુદ્રમાં બધા પ્રકાર નુક્શાનની કસોટીમાંથી પસારથવાનો ફાયદો થયો છે.

(7:45 pm IST)