Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કરાંચીમાં રહસ્યમય રીતે ગૂમ થયા 24 ઈસાઈ યુવક

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અલ્પસંખ્યક ઈસાઈ સમુદાયના નેતાએ આરોપ લગાવ્યો છે કે 30માર્ચ પછી અત્યાર સુધી નકાબપોશ સુરક્ષા અધિકારી તેના સમુદાયના 24 યુવકોને કરાચી નજીકથી ઉઠાવી ગયા છે આ ઈસાઈ નેતાઓએ ગઈ કાલે કરાચી ઇન્સ્પેકટર જનરલ ઇસ્ટ કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી આ નેતાઓએ જણાવ્યું કે ગૂમ થયેલ યુવકોના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે તે લોકોનો આ રીતે આગવા થવાનો સિલસિલો લગભગ 30 માર્ચથી શરૂ થયો છે તે દવિસે 6 યુવકોની ઉઠાંતરી કરવામાં આવી હતી.

(7:39 pm IST)