Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ફેસબુકએ માન્યું કંપનીએ અપલોડ માટે ૧પ લાખ યૂઝર્સના ઇમેલ કોન્ટેકટ

ફેસબુકએ અનુમતિ વગર ૧પ લાખ યુજર્સના ઇમેલ કોન્ટેકટ અજાણતામા અપલોડ કરવાની વાત સ્વીકારી છે. જો કે ફેસબુકએ કહ્યું કે આ કોન્ટેકટ કોઇની સાથે શેયર ન કર્યા અને કંપની એમને ડીલીટ કરી રહી છે. ફેસબુકએ કહ્યું અમે ગરબડી ઠીક કરી લીધી છે. અને પ્રભાવીત યુજર્સને આની સુચના આપી રહ્યા છીએ.

 

(11:55 pm IST)