Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ગુડ ફ્રાઇડેના એક દિવસ પહેલા દક્ષિણ આફ્રિકામાં ચર્ચની દીવાલ ધસી પડતા 13ના મોત: 16ને ઇજા

નવી દિલ્હી: પૂર્વી દક્ષિણ આફ્રિકી શહેર ડરબન નજીક એક ચર્ચની દીવાલ ધસી પડતા તેમાં 13 લોકો મોતને ભેટ્યા છે જયારે ઓછામાં ઓછા 16 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અધિકારીઓ દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના દરમ્યાન ચર્ચામાં ઘણાબધા  લોકોની હાજરી હતી ઘટનાનું કારણ ભારે વરસાદ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:24 pm IST)