Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનને લઈને ખોટી સૂચનાઓ ફેલાવનાર ટ્વીટ પર ટ્વીટર લગાવશે પ્રતિબંધ

નવી દિલ્હી:કોવિદ-19 ફેલાવનાર ભયની વચ્છસ ટ્વીટરે કોરોનવાયરસને લગતી ખોટી અને મજાકવાળી સામગ્રીને રોકવા માટે સુરક્ષા નિયમ વધારી દેવામાં આવ્યો છે હવે ટ્વીટરને આવી ખોટી અફવાઓથી બચવું જોઈએ માઈક્રો બ્લોગીંગ પ્લેટફૉર્મે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નકલી તેમજ અપ્રભાવી વાતને ફેલાવતા ટ્વીટ પર ટ્વીટર હવે પ્રતિબંધ લગાવશે.

               ટ્વીટર પર કાનૂન નીતિ અને વિશ્વાસ અને સુરક્ષા માટે વૈશ્વિક નેતૃત્વ કરનાર વિજ્યા ગદેએ જણાવ્યું છે કે સંભવિત રૂપથી અપમાનજનક અને છેડછાડ વળી વાત પર વિસ્તૃત કાર્યવાહી કરવા માટે  મશીનના સ્વંચાલિને પોતાનો ઉપયોગ વધારી દીધો છે અને આવા ટ્વીટ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

(6:28 pm IST)