Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ચીને 'મિસાઈલ મેન'ને રક્ષા મંત્રી બનાવ્યા

નવી દિલ્હી: ચીનના પૂર્વ મિસાઈલ યુનિટ કમાંડરને  નવા રક્ષા મઁત્રી ઘોષિત કરવામાં આવ્યા છે.ચીનના 63 વર્ષીય લેફિટનેટ જનરલ વેઇ ફેંગની પદ માટે પસંદગી કરવામાં આવી રહી છે ફેંગને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખુબજ નજીક માનવામાં આવી રહ્યા છે વેઇ ફેંગ મિસાઈલ યુનિટ 'સેકેંડ આર્ટિલરી કોપ્સ'ને બે હિસ્સામાં વહેંચાયા પહેલાના કમાંડર રહી ચુક્યા છે.ચીનની સંસદે તેમને મુખ્ય પદ માટે પસંદ કર્યા છે.

(8:07 pm IST)