Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

એફ-16 સાથે દુનિયાના મોટા એરક્રાફ્ટ નેટવર્કમાં ભારતનું નામ જોડાયું

નવી દિલ્હી: દુનિયાના સૌથી મોટા ફાયટર એરક્રાફ્ટના સમૂહમાં હવે ભારત પણ પોતાના એફ-16 જેટ સાથે જોવા મળશે અમેરિકી ડિફેંસ કંપની દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એકમાત્ર કાર્યક્રમ છે જે મેક ઈન ઇન્ડિયા પ્રથમકિતઓના આધાર પર બન્યો છે અને તે પોતાની ક્ષમતામાં કુશળ છે.ભારત પોતાના એરફોર્સમાં નવા ફાઇટરને સામેલ કરવા માટે ખુબજ ઉત્સાહિત છે.

(8:07 pm IST)