Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નેપાળમાં 68માં લોકતંત્ર દિવસની ઉજવણી

નવી દિલ્હી: નેપાળની રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી,ઉપરાષ્ટ્રપતિ નંદ બહાદુર પુન તથા પ્રધાનમંત્રી કે પી ઓલીએ આજે 68માં લોકતંત્ર દિવસના અવસર પર નેપાળવાસીઓને શુભકામના પાઠવી હતી.કાઠમંડુ મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું કે વિભિન્ન ચરણનું મતદાન સંપૂર્ણ થયા બાદ દેશમાં આર્થિક સમૃદ્ધિ તથા સારું શાસન બની રહેશે.

(6:56 pm IST)