Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મેક્સિકોમાં 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: મેક્સિકોના પ્રશાંત તટ નજીક શુક્રવારના રોજ  6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે  અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નોદર્ન -ઇસ્ટ પેસિફિકમાં સ્થાનિક સમય મુજબ સાંજના સમયે આ ઝટકા મહેસુસ થયા હતા જેનું કેન્દ્ર  મેક્સિકોના પૂર્વોત્તર શહેર અકાપુલ્કોથી 1026 કિલોમીટર  દુરી પર અને ધરતીથી 10 કિલોમીટર  નીચે હતું આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

 

(6:22 pm IST)