Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વેનેઝુએલાના શરણાર્થીઓને કોલબિયાએ આપ્યો આશરો :બગોટામાં શરણાર્થી કેમ્પ શરુ કરાયો

કોલંબિયાની રાજધાની બગોટામાં શરૂ કરાયેલા શરણાર્થી કેમ્પ શરુ કરાયો છે આ કેમ્પ વેનેઝુએલાથી પહોંચેલા 500 પ્રવાસીઓની છે. એક મહિલા 6 વર્ષની દીકરી સાથે કોલંબિયા પહોંચી હતી પણ સરહદ બંધ હોવાથી તેને ગેટ પાસે જ ખુલ્લામાં ઊંઘવું પડ્યું હતો . તેના બાદ તેને આશરો મળ્યો હતો . કોલંબિયામાં 10 લાખ લોકો વેનેઝુએલાના છે. 7.7 લાખ તો ચાલુ વર્ષે પહોંચ્યા છે.

(10:45 pm IST)