Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

4.4ની તીવ્રતના ભૂકંપથી ફરીએકવાર હચમચી ગઈ ઈરાન-ઇરાકની સીમા

નવી દિલ્હી: ઈરાની બોર્ડર પાસે કર્મનાશાહ રાજ્યમાં 4.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે આ વિસ્તારમાં ગયા અઠવાડીયે આવેલ શક્તિશાળી ભૂકંપના આચકમાં 400 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.તહેરાન વિશ્વ વિદ્યાલયના ભૌતિક સંસ્થાન દ્વારા ભૂકંપનું કેન્દ્ર શીરીન શહેરથી નજીક સવારે 7 ને 42 મિનિટે ત્યાંથી 10 કિલોમીટર દૂર માપવામાં આવ્યું હતું હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

 

(7:21 pm IST)