Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

આઇએસએ કર્યો સીરિયામાં કાર બોંબ વિસ્ફોટ:20ના મોત:30 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સીરિયાના પૂર્વી વિસ્તારમાં દેર અલ જોર શહેરમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલ કાર બોંબ વિસ્ફોટમાં 20 લોકોના મોત નિપજ્યા છે તમેજ અન્ય 30 લોકોને ઇજા પહોંચી છે.સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલી માહિતી અનુસાર આ કાર બોંબ વિસ્ફોટ દેર અલ જોર શહેરના દક્ષિણ માં સ્થિત અલ્જાફર વિસ્તારમાં થયો હતો.

 

(7:21 pm IST)