Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

બ્રિટેનમાં હેલીકૉપટર દુર્ઘટના ગ્રસ્ત થતા 4ના મોત

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં એક વિમાન અને હેલીકૉપટર વચ્ચે હવામાં ટકરાવ થવાના કારણે ચાર લોકો મોતને ભેટ્યા છે સ્થાનીય દૈનિક લંડન ઇવનિંગ સ્ટૅન્ડર્ડએ થેમ્સ વૈલીના પોલીસ અધિકારીને આ હુમલાની જાણકારી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.બંકિઘમશાયરમાં અયલ્સબરીની પાસે વાડસડનના ગામમાં દુર્ઘટના સ્થળ પર પોલીસ હાજર છે પરંતુ હજુ સુધી મૃત્તકની ઓળખ નથી થઇ.

 

(7:20 pm IST)