Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

બુલ્ગારિયામાં બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત: 19 ઘાયલ

style="text-align: justify; margin: 24pt 0in 0pt; mso-line-height-alt: 1.0pt">નવી દિલ્હી: મધ્ય બુલ્ગારિયામાં શુક્રવારે એક મિનિબસ અને ટ્રક વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે તેમજ 19 ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.બુલ્ગારિયા ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે બુલ્ગારિયાની રાજધાની સોફિયા અને વાર્ના શહેરને જોડનાર રાજમાર્ગ પર સોફિયાથી લગભગ 130 કિલોમીટર દૂર પશ્ચિમમાં મીકરે ગામની નજીક આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.મિનિબસનો ડ્રાઈવર નેત્રહીન લોકોને દ્રાયાનોવા શહેરથી ઘરે પાછા જઈ રહ્યા હતા.અકસ્માતમાં ઘાયલ લોકોની હાલત હજુ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
(7:20 pm IST)