Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

નશાની હાલતમાં કાર ચાલક યુવતીએ 19.46 લાખનો દંડ ભર્યા પછી પણ ખુશમિજાજ

style="text-align: justify; margin: auto 0in; mso-line-height-alt: 1.0pt">નવી દિલ્હી: નશાની હાલતમાં કાર ચલાવવું યુવતીને ભારે પડ્યું છતાં પણ જુર્માનો ભર્યા બાદ તે ખુશ છે નોર્વેની ઓસ્લો સિટીની વિદ્યાર્થીની કૈથરીના જી એડ્રેસન નશાની હાલતમાં કાર ચલાવતી પકડાઈ જતા તેના પર 19.76 લાખ રૂપિયા (30હજાર 400 ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે છતાં પણ તે પોતાની જાતને લક્કી માની રહી છે કારણ કે નોર્વેના કાયદા મુજબ નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા પકડાતા આરોપી પર તેમની સંપત્તિના આધારે દંડ ફટકારવામાં આવે છે.ફોર્બ્સ મુજબ કૈથરીના નોર્વેની સૌથી આમિર મહિલા છે અને તેમની સંપત્તિ 7995 કરોડ રૂપિયા છે એવામાં તેની પર 32 કરોડ રૂપિયા દંડ થઇ શકે એમ હતો પરંતુ કોર્ટે તેમની પ્રથમ ભૂલ હોવાના કારણે ઓછો દંડ ફટકાર્યો છે તેમજ 13 મહિના સુધી ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.જો આ સમય દરમિયાન તે ડ્રાઈવિંગ કરતી પકડાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(7:20 pm IST)