Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

આર્જેન્ટીનાની સબમરીન ૪૪ કર્મચારીઓ સાથે લાપત્તા : શોધખોળ ચાલુ

દક્ષીણ એટલાન્ટીક મહાસાગરમાં લગભગ બે દિવસ પહેલા લાપત્તા થયેલ સૈન્ય સબમરીનની શોધખોળ માટે આર્જેન્ટીનાએ નેવીનું શોધ અને બચાવ અભિયાન શરૂ કર્યું : પૈટેગોનિયા કિનારેથી લાપત્તા થયેલ સબમરીનમાં ૪૪ કર્મચારીઓ સવાર હતા : તપાસ અભિયાનમાં અમેરીકા અને ચિલી મદદ કરી રહ્યા છે તથા બ્રાઝીલ અને બ્રિટેને પણ મદદની ઓફરી કરી છે

 

(4:08 pm IST)