Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કેનેડામાં ગાંજાના કાયદેસરના વેચાણને માન્યતા અપાઈ

વિશ્વમાં ઉરુગ્વે બાદ કેનેડા હવે બીજો એવો દેશ બન્યો છે કે જ્યાં ગાંજાનું કાયદેસરપૂર્વક વેચાણ કરવામાં આવશે. હવેથી કેનેડામાં કાયદેસરરીતે ગાંજો રાખી પણ શકાય છે અને તેનું વેચાણ પણ કરવામાં આવશે.

 કેનેડામાં વર્ષ 2001થી મેડિકલ મારીજુઆના કાયદેસર હતો. પુખ્તવયના લોકો ગાંજાનું તેલ, ગાંજાના બીજ, ગાંજાનો છોડ, સૂકા ગાંજા લાઈસન્સવાળા ઉત્પાદકો -વિક્રેતાઓ પાસેથી ખરીદી શકશે.

(8:44 pm IST)
  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST