Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમેરિકી નૌસેનાએ કરી પુષ્ટિઃઉડન તશ્તરી લીક થયો વિડીયો અસલી

    અમેરીકી નૌસનાએ અજ્ઞાત ઉડન તશ્તરી (યુએફઓ) ના લીક થયેલ ત્રણ વિડીયોને અસલી બતાવતા તેમાં જોવામા આવેલ વસ્તુઓને અજ્ઞાત હવાઇ પરિઘટના(યુએપી) કહ્યું છે.       

     આ અજ્ઞાત વસ્તુઓનો પહેલો વિડીયો ર૦૦૪ માં જયારે અન્ય બે વિડીયા ર૦૧પ માં બનાવવામા  આવ્યા હતા. જો કે અમેરિકી નૌસેનાએ આ જગ્યાઓની જાણકારી નથી આપી જયાંથી આ વિડીયો બનાવવામા આવ્યા હતા.

 

(12:30 am IST)