Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં થયો આ ખુલાસો

નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2017માં 8,02,000 બાળકો મોતને ભેટ્યા છે અને આ આંકડો પાંચ વર્ષમાં સૌથી ઓછો છે બાળમૃત્યુ દર અનુમાન પર સંયુક્ત રાષ્ટ્રની અજેન્સીએ પોતાના તાજા રિપોર્ટમાં આ માહિતી આપી દાવો કર્યો છે યુ.એન.આઈ.જી.એમ દ્વારા મળેલ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2017માં 6,05,000 નવજાત બાળકોના મૃત્યુદર નોંધાયા છે અને પાંચથી 14 વર્ષની વયના વર્ગમાં 1,52,000 બાળકોનો સમાવેશ થાય છે બાળમૃત્યુદરમાં ભારતમાં હવે ઘટાડો થઇ રહ્યો હોવાનું આ રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે.

(5:55 pm IST)