Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઓનલાઇન શોપિંગ કરવું આ મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: આજના સમયમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ખુબજ વધી રહ્યો છે ઘણી વાર એવું બનતું હોય છે કે તમે કોઈ પ્રોડક્ટનો ઓડર કરી રહ્યા છો અને જયારે તમને ડિલિવરી મળે છે ત્યારે તેમાં કંઈક અલગ પ્રોડક્ટ હોય છે આવી ઘટના ચીનમાં રહેતી એક મહિલા સાથે બની છે મહિલાએ ઓનલાઇન શોપિંગથી હેલ્થ કેયર પ્રોડક્ટ ઓર્ડર કરી હતી પરંતુ જયારે તેને પેકેટની ડિલિવરી ખોલી તો એમાંથી એક મરેલ મગરનું બચ્ચું અને ગરોળી નીકળી હતી. જોતા મહિલાના હોશ ઉડી ગયા હતા.

(6:25 pm IST)