Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

36 વર્ષ સુધી વર્જિનિટી રાખી અકબંધ: આખરે આટલા રૂપિયામાં કરી હરાજી

જર્મનીની એક યુવતીએ 36 વર્ષ સુધી પોતાનું કૌમાર્ય અકબંધ રાખી પોતાના કૌમાર્યની ઓનલાઈન હરાજી કરી હતી. મેન્ડી નામની આ યુવતી ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોબ કરે છે. આપને જણાવી દઈએ કે, મેન્ડીની વર્જિનિટિ માટે એક બિઝનેસમેને બે કરોડ રુપિયા જેટલી ઊંચી બોલી લગાવી હતી. મેન્ડીએ કહ્યુ કે, એક સમયે તો વર્જિનિટી ગુમાવી જ પડે છે. પરંતુ તેને સાચવી રાખવા પર ઘણી કિંમત મળે છે.

(12:19 pm IST)