Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બ્રિટેનના સમરસેટમાં Gimp Man ની દહેશત

નવી દિલ્હી: 23 વર્ષીય એબી કોનરોય એ સમયે સંપૂર્ણ રીતે ડરી ગયા જયારે તેને એક કાળા કપડામાં કોઈ વ્યક્તિને અચાનક તેમની સામે જોયો હતો આ ઘટના માર્ગ પર બની હતી તે લોકોને મદદ કરી રહ્યો હતો ત્યારે લોકોએ તેમનો ફોટો લઈને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે આ ઘટના ગુરુવારના રોજ બની છે જેમાં રસ્તા પર એક જીમ્પ મેનનો જોયો હતો અને તે એકદમ કાળા કલરના કપડામાં જોવા મળી રહ્યો હતો.

(6:15 pm IST)