Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

તુર્કીને એફ-35 લડાકુ વિમાન નહીં વેચે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું છે કે તુર્કીના રશિયા એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાના કારણે અમેરિકા તેને એફ-35 લડાકુ વિમાન નહીં આપે ટ્રંપ પ્રશાસને નિણર્ય આપતા જણાવ્યું છે કે તેને ક્યારેક અમેરિકાના નિર્ણયની વિરુદ્ધ જઈને એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવા માટે રશિયાથી સમજોતો નહીં કરે.

(6:14 pm IST)