Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પર્યાવરણને લઈને કંબોડીયા સતર્ક

નવી દિલ્હી: કંબોડીયા 1600 ટન પ્લાસ્ટિક કચરો પરત અમેરિકા અને કેનેડાને મોકલશે એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે પશ્ચિમ દેશોનો કચરાનો સ્વીકાર નહીં કરશે કંબોડિયાના પર્યાવરણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે 1600 ટન પ્લાસ્ટિકનો કચરો તે અમેરિકા અને કેનેડાને પરત કરશે।

(6:14 pm IST)